વર્તુળ $\odot( O , 7)$ માં લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ એકમ છે.
$22$
$28$
$12$
$32$
એક વર્તુળાકાર દોડવાનો માર્ગ છે. જો માર્ગની બહારની ધાર અને અંદરની ધારના પરિઘનો તફાવત $44\,m $ છે તો માર્ગની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$$m$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$42$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$
$\odot( O , 4)$ માં $\widehat{ ACB }$ એ લઘુચાપ છે અને $m \angle AOB =45 $ હોય તો લઘુચાપ $\widehat{ ACB } $ ની લંબાઈ મેળવો.
$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)