લોન ઘાસ $( \mathrm{Cyandon\,\, dactylon} )$ ને તેની વધુ વૃદ્ધિ અટકાવવા માટે વારંવાર કાપવાની જરૂર પડે છે. તેના ઝડપી વિકાસ માટે કઈ પેશી જવાબદાર છે ? તે જાણવો ?
ઘાસની કાપેલી લૉનની વર્ધનશીલપેશી તેના ઝડપી વિકાસ માટે જવાબદાર છે. જયારે ઘાસની ટોચ વારંવાર કાપવામાં આવે તો તે તેની પાર્શ્વય શાખાઓના વિકાસને પ્રેરે છે. જે તેને વધુ ઘટાદાર બનાવે છે
પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.
આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?
વાહિનીઓની ગુહામાં મૃદુતકપેશીની ફુગ્ગા જેવી બાહ્ય વૃદ્ધિને .......તરીકે ઓળખાય છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
$A$. કલોવેસનાં મતાનુસાર મુલાગ્ર ઉંધા કપ આકારની રચના ધરાવે છે.
$B$. સુષુપ્ત વર્ધનશીલ પેશીના કોષો અલ્પમાત્રામાં $RNA$,$DNA$ તથા પ્રોટીન ધરાવે છે.
$C$. સુષુપ્ત પેશીના કોષો ફક્ત ત્યારે વિભાજીત થાય છે - જ્યારે મૂલાગ્રને ઇજા થાય.