આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?
દ્વીતીય અન્નવાહક
પૂર્વજલવાહક
મેટાઝાયેલમ (અનુદારૂ)
છાલ
ડેન્ડ્રોક્રોનોલોજી $(Dendrochronology)$ એ શેનો અભ્યાસ છે?
નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
શલ્ક છાલ ...........માં જોવા મળે છે.
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.