$A$. કલોવેસનાં મતાનુસાર મુલાગ્ર ઉંધા કપ આકારની રચના ધરાવે છે.

$B$. સુષુપ્ત વર્ધનશીલ પેશીના કોષો અલ્પમાત્રામાં $RNA$,$DNA$ તથા પ્રોટીન ધરાવે છે. 

$C$. સુષુપ્ત પેશીના કોષો ફક્ત ત્યારે વિભાજીત થાય છે - જ્યારે મૂલાગ્રને ઇજા થાય.

  • A

     તમામ સાચા છે

  • B

     $A$ અને $C$ અસત્ય છે. 

  • C

    $A$ અને $B$ અસત્ય છે

  • D

    $B$ અને $C $ અસત્ય છે

Similar Questions

ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.

કાસ્પેરિયન પટ્ટીઓ આમાં જોવા મળે છે.

  • [NEET 2018]

..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.

વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -

  • [NEET 2013]

શાનાં પર જલરંધ્ર જલોત્સર્ગી જોવા મળે છે?