ખોટું વિધાન પસંદ કરો.

  • A

    લોબફિન્સમાંથી ઉભયજીવીઓ વિકસીત થયા.

  • B

    કશ્યપ પાણીનો સમાવેશ ઉભયજીવીમાં થાય છે.

  • C

    ઉભયજીવીમાંથી સરીસૃપ ઉતરી આવ્યા.

  • D

    $200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન સરીસૃપો પૃથ્વી પર પ્રભાવી રહ્યા.

Similar Questions

મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.

  • [AIPMT 2006]

$200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન કયા સજીવો પૃથ્વી પર પ્રભાવી હતા?

કયું સરિસૃપ મત્સ્ય જેવા સરિસૃપ તરીકે ઉદ્દવિકાસ પામવા પાછું પાણીમાં ગયું?

સૌથી મોટો ડાયનોસોર કયો હતો અને તેની ઊંચાઈ કેટલા ફુટ હતી?

સસ્તન જેવા સરીસૃપોનો ઉદ્દભવ