મત્સ્ય જેવા સરીસૃપો માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ઇક્થિયોફીસ
ઈલ
ઇક્થિઓસોરસ
સીલાકાન્થ
ડાયનોસોર્સનો ઉદ્ભવ / ઉદવિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હતો?
મત્સ્ય જેવા રાક્ષસી સસીસૃપ જે $200 \;mya$ તે હતો.
નીચે પૈકી કોનો સમાવેશ મિસોઝોઈક era માં થતો નથી?
આશરે કેટલા વર્ષ પહેલા જડબાવિહીન માછલી ઉદભવી?