એક ઇમારતની ઊંચાઈ $11 \, m$ છે અને એક થાંભલાની ઊંચાઈ $8 \, m$ છે. તેમના પાયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી જોતા,થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $\beta$ છે. તો,$\ldots \ldots \ldots$ સાચું છે.

  • A
    $\alpha = \beta$
  • B
    $\alpha < \beta$
  • C
    $\beta < \alpha$
  • D
    $\alpha \leqslant \beta$

Explore More

Similar Questions

એક નિસરણી દીવાલ પર $3\, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે દીવાલ સાથે ટેકવેલી છે. જો નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે,તો નિસરણીની લંબાઈ ........$m$ છે.

અવલોકન બિંદુથી કોઈ વસ્તુનું અવલોકન કરતી વખતે જો અવસેધકોણ (angle of depression) મળે,તો અવલોકન હેઠળની વસ્તુ $\ldots \ldots \ldots . . .$

એક કાટકોણ ત્રિકોણમાં,જો એક ખૂણાનું માપ $60^{\circ}$ હોય,તો $60^{\circ}$ માપવાળા ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપના $\ldots \ldots$ ગણું થાય.

એક વીજળીના થાંભલાની ટોચ સાથે બાંધેલું કેબલ જમીન પરના એક બિંદુએ થાંભલાથી $a \text{ m}$ દૂર બાંધેલું છે. જો કેબલ જમીન સાથે $\theta$ માપનો ખૂણો બનાવતું હોય,તો સાબિત કરો કે થાંભલાની ઊંચાઈ $a \tan \theta \text{ m}$ અને તારની લંબાઈ $a \sec \theta \text{ m}$ છે.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $m \angle C = \theta$ હોય,તો $\tan \theta = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo