અવલોકન બિંદુથી કોઈ વસ્તુનું અવલોકન કરતી વખતે જો અવસેધકોણ (angle of depression) મળે,તો અવલોકન હેઠળની વસ્તુ $\ldots \ldots \ldots . . .$

  • A
    ક્ષિતિજ સમાંતર કિરણની વિરુદ્ધ દિશામાં છે
  • B
    ક્ષિતિજ સમાંતર કિરણની નીચે છે
  • C
    ક્ષિતિજ સમાંતર કિરણની ઉપર છે
  • D
    દ્રષ્ટિરેખાની નીચે છે

Explore More

Similar Questions

જ્યારે સૂર્યનો ઉન્નતકોણ $30^{\circ}$ હોય,ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ $90\, m$ છે. ટાવરની ઊંચાઈ શોધો. ($m$ માં)

એક ટાવરની ટોચ પરથી જોતા,બે ઘરો $A$ અને $B$ ના અવસેધકોણ અનુક્રમે $25^{\circ}$ અને $40^{\circ}$ માલૂમ પડે છે. તો,.......

$1.5 \ m$ ઊંચો એક નિરીક્ષક $22 \ m$ ઊંચા ટાવરથી $20.5 \ m$ દૂર ઊભો છે. નિરીક્ષકની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ શોધો. ($^{\circ}$ માં)

એક વીજળીના થાંભલાની ટોચ સાથે બાંધેલું કેબલ જમીન પરના એક બિંદુ સાથે જોડાયેલું છે. કેબલની લંબાઈ $20 \, m$ છે. જો તે જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે,તો વીજળીના થાંભલાની ઊંચાઈ ........ છે. ($, m$ માં)

$6\, m$ ઊંચો એક થાંભલો જમીન પર $2\sqrt{3}\, m$ લાંબો પડછાયો પાડે છે,તો સૂર્યનો ઉન્નતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo