....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.
કુંવારપાઠું
ટામેટા
પેપાવર
મચેલીયા
સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
બેવડું ફલન ...... દ્બારા શોધવામાં આવ્યું હતું.
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
પરિપક્વ ભુણપુટનો સૌથી મોટો કોષ ક્યો છે?