એક પદાર્થને મહત્તમ $h$ ઊંચાઇ સુધી ફેંકી શકાય છે,તો મહત્તમ કેટલા અંતર સુધી સમક્ષિતિજ ફેંકી શકાય?

  • A

    $h \over 2$

  • B

    $h $

  • C

    $2h$

  • D

    $3h$

Similar Questions

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?

સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખુણે $20 \,ms ^{-1}$ ની ઝડપે પ્રક્ષેપિત કરેલા પદાર્થનો ઉડ્ડયન સમય ............. $s$ હશે?

$0.5\, kg$ ના પદાર્થને $30^o$ ના પ્રક્ષિપ્તકોણે $98\,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો તેના વેગમાનમાં  ......... $N-s$ ફેરફાર થશે.

એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણા $80\,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો સમયના અંતરાલ $t=2\; s$ થી $t=6\; s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મુલ્ય ............ $m / s$ થાય. [$g =10 \,m/s{ }^2$ ]

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે $30^{\circ}$ અને $45^{\circ}$ ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?

  • [JEE MAIN 2022]