પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
$3$
$6$
$5$
$7$
કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.
$A_2 $ $\rightleftharpoons$ $ A + A$ ....... (ઝડપી) ;
$A + B_2\rightarrow AB + B$ ..... (ધીમી) ;
$ A + B \rightarrow AB$ ...... (ઝડપી)
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય $1386\, s$ છે. તો પ્રક્રિયાનો વિશિષ્ટ વેગઅચળાંક ............ થશે.
$A + 2B $ $\rightleftharpoons$ $ 2C + D$ પ્રક્રિયામાં $A$ ની સાંદ્રતા ચાર ગણી વધે અને $B$ ની સાંદ્રતા ઘટીને અડધી થાય તો પ્રક્રિયાનો દર = ........
રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$