$50\,mm$  $AB_3$  નું ઉદ્દીપકીય વિઘટન માટે અદ્ય આયુ સમય $4$ કલાક અને $100\,mm$  એ તેને $2$ કલાક લાગે છે તો પ્રક્રિયાનો ક્રમ..... થશે?

  • A

    $3$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $0$

Similar Questions

પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.

  • [AIEEE 2002]

એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે ? જો પ્રક્રિયકની સાંદ્રતા $(i)$ બમણી કરવામાં આવે $(ii)$ અડધી કરવામાં આવે છે.

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયાનો ક્રમ $1$ છે.

જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?

કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.

$A_2 $ $\rightleftharpoons$ $ A + A$  .......  (ઝડપી) ;

$A + B_2\rightarrow  AB + B$  .....  (ધીમી) ; 

$ A + B \rightarrow  AB$  ......  (ઝડપી)