$14 \,atm$ જેટલું હાઇડ્રોલિક દબાણ લાગુ પાડતા કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? (કાચનો બલ્ક મોડ્યુલસ $= 40 \times 10^9 \,N/m^2$)

  • A
    $1.44 \times 10^{-5}$
  • B
    $3.54 \times 10^{-5}$
  • C
    $2.74 \times 10^{-5}$
  • D
    $3.14 \times 10^{-5}$

Explore More

Similar Questions

$10 \; atm$ ના હાઇડ્રોલિક દબાણ હેઠળ કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર ગણો.

જો એક રબરના દડાને તળાવમાં $200 \ m$ ની ઊંડાઈએ લઈ જવામાં આવે,તો તેના કદમાં $0.1 \%$ નો ઘટાડો થાય છે. જો પાણીની ઘનતા $1 \times 10^3 \ kg/m^3$ અને $g = 10 \ m/s^2$ હોય,તો $N/m^2$ માં કદ સ્થિતિસ્થાપકતા (Bulk Modulus) કેટલી હશે?

Difficult
View Solution

પાત્રમાં રહેલા પ્રવાહીના $200\,L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો ............ $kPa$ છે. (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100\,MPa$)

Difficult
View Solution

નીચેનામાંથી કયો સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ ઘન,પ્રવાહી અને વાયુઓમાં શક્ય છે?

તાંબાનો બલ્ક મોડ્યુલસ $1.4 \times 10^{11} \ Pa$ છે અને રેખીય પ્રસરણ ગુણાંક $1.7 \times 10^{-5} (^{\circ}C)^{-1}$ છે. જ્યારે તાપમાન $20^{\circ}C$ થી વધારીને $30^{\circ}C$ કરવામાં આવે ત્યારે તાંબાના બ્લોકને વિસ્તરણ થતું અટકાવવા માટે કેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ જરૂરી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo