નીચેનામાંથી કયો સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ ઘન,પ્રવાહી અને વાયુઓમાં શક્ય છે?

  • A
    યંગ મોડ્યુલસ
  • B
    શીયર મોડ્યુલસ
  • C
    બલ્ક મોડ્યુલસ
  • D
    રિજિડિટી મોડ્યુલસ

Explore More

Similar Questions

જો પાણીનો બલ્ક મોડ્યુલસ $2 \times 10^9 \ N/m^2$ હોય,તો પાણીના આપેલા કદમાં $2 \%$ ઘટાડો કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે?

પાણીના આપેલા કદને $1 \%$ ઘટાડવા માટે જરૂરી દબાણ કેટલું હશે? (બલ્ક મોડ્યુલસ $(K) = 2 \times 10^8 \ N m^{-2}$)

$14 \,atm$ જેટલું હાઇડ્રોલિક દબાણ લાગુ પાડતા કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? (કાચનો બલ્ક મોડ્યુલસ $= 40 \times 10^9 \,N/m^2$)

પાત્રમાં રહેલા પ્રવાહીના $200\,L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો ............ $kPa$ છે. (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100\,MPa$)

Difficult
View Solution

જો સીસા (lead) નો બલ્ક મોડ્યુલસ $8.0 \times 10^9 \, N/m^2$ હોય અને સીસાની પ્રારંભિક ઘનતા $11.4 \, g/cc$ હોય,તો $2.0 \times 10^8 \, N/m^2$ ના દબાણ હેઠળ સીસાની ઘનતા ............. $g/cc$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo