પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $S$ શોધવાનું સૂત્ર $S = \frac{n(n+1)}{2}$ છે. જો પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $300$ હોય,તો $n$ શોધો.

  • A
    $24$
  • B
    $20$
  • C
    $17$
  • D
    $13$

Explore More

Similar Questions

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $3x^{2} + 2\sqrt{5}x - 5 = 0$.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $(x+2)^{3} = x(x^{2}-1)$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{8}{x+5} = \frac{3}{x-1} + \frac{1}{x-5}$

Difficult
View Solution

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $-x^{2}+7x-10=0$ ના બીજ શોધો.

એક કેલ્ક્યુલેટરને રૂ. $56$ માં વેચતા,નફાની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી છે. કેલ્ક્યુલેટરની મૂળ કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo