નીચેનામાંથી કયા પોલિમરના નિર્માણમાં જળવિભાજન (hydrolysis) પ્રક્રિયાનો સમાવેશ થાય છે?

  • A
    નાયલોન $6$
  • B
    બેકેલાઇટ
  • C
    નાયલોન $6, 6$
  • D
    ટેરીલીન

Explore More

Similar Questions

$\log _4 2 - \log _8 2 + \log _{16} 2 - \dots$ ની કિંમત શોધો.

$P$ એ $a$ અને $b$ ઊંચાઈ ધરાવતા બે શિરોલંબ થાંભલાઓના પાયાને જોડતા રેખાખંડ પરનું એક બિંદુ છે. $P$ થી થાંભલાઓની ટોચના ઉત્સેધકોણ દરેક $45^{\circ}$ છે. તો,થાંભલાઓની ટોચ વચ્ચેના અંતરનો વર્ગ કેટલો થાય?

જો ત્રિકોણના વેધ સમાંતર શ્રેણી $(AP)$ માં હોય,તો ત્રિકોણની બાજુઓ શેમાં હોય?

ચીઝ અને યોગર્ટ જેવી નીપજો કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે?

એક સીધી રેખા જે ધન $X$ અને $Y$ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે છે અને જે ઉગમબિંદુથી $1$ એકમ અંતરે છે,તે સીધી રેખા $y = 2x + 3 + \sqrt{2}$ ને $(x_0, y_0)$ બિંદુએ છેદે છે. તો $2x_0 + y_0$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo