$H_{2(g)}$ અને $O_{2(g)}$ માંથી પાણીનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કારણ કે

  • A
    $H_{2(g)}$ અને $O_{2(g)}$ ની રાસાયણિક ઉર્જા પાણી કરતા વધારે છે
  • B
    $H_{2(g)}$ અને $O_{2(g)}$ ની રાસાયણિક ઉર્જા પાણી કરતા ઓછી છે
  • C
    ઉર્જા પર આધારિત નથી
  • D
    $H_{2(g)}$ અને $O_{2(g)}$ નું તાપમાન પાણી કરતા વધારે છે

Explore More

Similar Questions

વિસ્તૃત ગુણધર્મ (Extensive property) અને તીવ્ર ગુણધર્મ (Intensive property) સમજાવો.

ખાલી જગ્યા પૂરો :
$(i)$ કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની વિધિને ઉષ્માગતિશાસ્ત્રનો $\dots\dots$ નિયમ કહે છે.
$(ii)$ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ વાસ્તવમાં $\dots\dots$ નો નિયમ છે.
$(iii)$ તાપમાપક થર્મોમીટર ઉષ્માગતિશાસ્ત્રના $\dots\dots$ નિયમ મુજબ તાપમાન માપે છે.

જોકે ઉષ્મા એ પથ વિધેય છે,પરંતુ ચોક્કસ પરિસ્થિતિઓમાં તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા પથથી સ્વતંત્ર હોય છે. તે પરિસ્થિતિઓ કઈ છે? સમજાવો.

એક મોલ આદર્શ વાયુ માટે,નીચેનામાંથી કયા વિધાનો સાચા હોવા જોઈએ?
$(a)$ $U$ અને $H$ બંને માત્ર તાપમાન પર આધાર રાખે છે.
$(b)$ સંકોચનીયતા અવયવ $Z$ એ $1$ ની બરાબર નથી.
$(c)$ $C_{P,m} - C_{V,m} = R$
$(d)$ કોઈપણ પ્રક્રિયા માટે $dU = C_V dT$.

ઉષ્માશોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo