ઉષ્માશોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં

  • A
    ઉષ્માનું વિદ્યુતમાં રૂપાંતર થાય છે
  • B
    ઉષ્માનું શોષણ થાય છે
  • C
    ઉષ્મા મુક્ત થાય છે
  • D
    ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય છે

Explore More

Similar Questions

કઈ પરિસ્થિતિઓમાં વાયુનું સમતાપી વિસ્તરણ એ મુક્ત વિસ્તરણ પ્રક્રિયા બને છે?

એક મોલ આદર્શ વાયુ માટે $C_{P}$ અને $C_{V}$ વચ્ચેના સંબંધ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

બોમ્બ કેલરીમીટરમાં નક્કી કરાયેલ બેન્ઝીનની દહન ઉષ્મા $25 \ ^oC$ તાપમાને $-870 \ kcal \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $\Delta E$ નું મૂલ્ય ...... $kcal$ છે.

જો પાત્રમાં દ્રવ્ય કે ઉષ્માનો વિનિમય થતો ન હોય,તો તે શું બનાવે છે?

$1 \ bar$ અને $298 \ K$ તાપમાને $5 \ \text{mole}$ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં કદ બમણું થાય ત્યાં સુધી વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo