નીચેનું વિધાન: $\left( {p \to q} \right) \to $ $[(\sim p\rightarrow q) \rightarrow q ]$ એ . . . . .
તર્કદોષ છે.
નિત્યસત્ય છે.
$\sim p \to q$ એ સમકક્ષ છે.
$p \to \sim q$ એ સમકક્ષ છે.
જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .
બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય
વિધાન; $(\mathrm{p} \wedge(\mathrm{p} \rightarrow \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r})) \rightarrow \mathrm{r}$ એ . . . .
જો વિધાન $(p \rightarrow q) \rightarrow (q \rightarrow r)$ એ અસત્ય હોય તો વિધાનો $p,q,r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે ......... થાય
સયોજિત વિધાન $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય