$1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ $15 \ cm$ છે. જ્યારે તેને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ $..........\ cm$ થશે.

  • A
    $78.23$
  • B
    $80.31$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

એક અભિસારી કિરણપુંજ અંતર્ગોળ લેન્સ પર આપાત થાય છે. લેન્સમાંથી પસાર થયા પછી,કિરણો લેન્સની વિરુદ્ધ બાજુએ $15\, cm$ અંતરે એક બિંદુએ મળે છે. જો લેન્સને દૂર કરવામાં આવે,તો કિરણો જ્યાં મળે છે તે બિંદુ લેન્સની $5\, cm$ નજીક ખસે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $......\, cm$ છે.

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે અને તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો એક સપાટીની વક્રતા ત્રિજ્યા $7.5 \ cm$ હોય,તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ......$cm$ થશે.

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

બે બિંદુવત ઉદગમો $P$ અને $Q$ એકબીજાથી $24 \ cm$ દૂર છે. $9 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તેમની વચ્ચે ક્યાં મૂકવો જોઈએ જેથી બંને ઉદગમોના પ્રતિબિંબ એક જ જગ્યાએ રચાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,લેન્સ $V \, m/s$ ના વેગથી વસ્તુ તરફ ગતિ કરે છે અને વસ્તુ પણ તે જ ઝડપે લેન્સ તરફ ગતિ કરે છે. જ્યારે વસ્તુ લેન્સથી $2f$ અંતરે હોય ત્યારે પૃથ્વીની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? ($f$ એ કેન્દ્રલંબાઈ છે.)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo