હાઇડ્રોજન વર્ણપટમાં પાશ્ચન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઇ $18,800 \,\mathring{A}$ છે. પાશ્ચન શ્રેણીની ટૂંકી તરંગલંબાઇની સીમા ...... $\mathring{A}$ છે.

  • A
    $1215$
  • B
    $6560$
  • C
    $8225$
  • D
    $12850$

Explore More

Similar Questions

રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને,હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીમાં પ્રથમ ચાર વર્ણપટ રેખાઓની તરંગલંબાઇની ગણતરી કરો.

$1.7 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $10.4 \ V$ છે. હાઇડ્રોજન પરમાણુમાં થતા કયા સંક્રમણ (transition) માટે ઉત્સર્જિત તરંગલંબાઇ, ઉપર્યુક્ત ફોટોઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની તરંગલંબાઇ જેટલી હશે?

ધારો કે બામર શ્રેણી માટે શ્રેણીની સીમા $\lambda_{1}$ છે અને બ્રેકેટ શ્રેણી માટે સૌથી લાંબી તરંગલંબાઇ $\lambda_{2}$ છે. તો $\lambda_{1}$ અને $\lambda_{2}$ વચ્ચેનો સંબંધ શું છે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 3$ ની કક્ષામાંથી $n = 2$ ની કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતી તરંગલંબાઈ ${\lambda _0}$ છે. તો $n = 4$ ની કક્ષામાંથી $n = 2$ ની કક્ષામાં સંક્રાંતિ દરમિયાન કેટલી તરંગલંબાઈનું ઉત્સર્જન થાય?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની બામર શ્રેણીમાં ટૂંકાણમાં ટૂંકી તરંગલંબાઇ રિડબર્ગ અચળાંક $R$ ના પદમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo