પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.
$A$-આદીદારૂ, $B$-અનુદારૂ
$A$-આદી અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ
$A$-અનુ અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ
$A$-આદિ અન્નવાહક, $B$-અનુ અન્નવાહક
પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે
દઢોતક પેશી....
પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.
આપેલ રચનાનું સ્થાન જણાવો.
નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.