દઢોતક પેશી....

  • A

    પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષદિવાલ ધરાવે.

  • B

    સામાન્ય રીતે મૃત અને જીવરસવિહિન છે.

  • C

    હરિતકણ ધરાવે છે ત્યારે ખોરાકનું પરિપાચન કરે છે.

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે  ?

જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની

નીચે પૈકી કયા વનસ્પતિકોષ રસધાની અને કોષકેન્દ્રવિહીન છે?

સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે 

જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?

અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....