અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંતકોષ અસ્તિત્વમાં આવ્યો. આ પ્રક્રિયાને......... કહે છે.
જૈવરાસાયણિક પ્રક્રિયા
રાસાયણિક પ્રક્રિયા
અજૈવ જનન
બીગ બેંગ
નીચેનામાંથી ક્યું વિશિષ્ટ અંગ છે?
પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પશ્ચ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો તે -
ક્યાં પ્રકારનું શ્વશન શક્ય છે પ્રથમ ઉદભવયુ હશે?
સાચો ક્રમ પસંદ કરો.
મ્યુટાજન્સ જેઓ સ્વંયજનિત $DNA$ ની વિકૃતિમાં અસરકારક છે તે .....છે.