ક્યાં પ્રકારનું શ્વશન શક્ય છે પ્રથમ ઉદભવયુ હશે?

  • A

    જારક કે જે  વધારે શક્તિ મુક્ત કરે છે 

  • B

    અજારક કે જે વધારે શક્તિ મુક્ત કરે છે

  • C

    જારક તે વધારે જટિલ છે

  • D

    આજારક આદિ વાતાવરણમાં મુક્ત ઑક્સીજન  ધરાવતું ન હતું 

Similar Questions

વાઈઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે ………

  • [AIPMT 1993]

આદિ વાનરનાં કયા લક્ષણો જે માનવના ઉદ્દવિકાસની દિશામાં હતાં.

નીચેનામાંથી કયો ક્રમ જૈવિક ઉવિકાસ માટે ડાર્વિન અને વૉલેક દ્વારા સૂચવવામાં આવ્યાં હતા?

  • [AIPMT 2003]

આર્કિ બેક્ટેરિયા માટે શું સાચું છે?

ઉદ્દવિકાસમાં સફળ થવા વિકૃતિ શેમાં થવી જોઈએ?