નીચેનામાંથી ક્યું વિશિષ્ટ અંગ છે?
આંત્રપુચ્છ
એટલાસ
અગ્રદાઢ
છેદક દાંત
દેહજળમાં $NaCl$ ની હાજરી સૂચવે છે કે જીવની ઉત્પત્તિ ......માં થઈ.
સમાન જાતિના વ્યક્તિઓ માટે શું સાચું છે?
નીચેના પ્રયોગો પૈકી એક સૂચવે છે કે સરળ જીવંત સજીવો સ્વયંસ્ફરિત રીતે નિર્જીવ વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલ નથી ?
વિકૃતિના અભ્યાસ માટે એકકીય દ્વિકીય કરતાં વધારે ઉપયોગી છે કારણ કે....