નીચે આપેલ સમીકરણ વેગ $(v)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ દર્શાવે છે,$v=At^2+\frac{Bt}{C+t}$. તો $ABC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A
    $[M^0 L^2 T^{-3}]$
  • B
    $[M^0 L^1 T^{-3}]$
  • C
    $[M^0 L^1 T^{-2}]$
  • D
    $[M^0 L^2 T^{-2}]$

Explore More

Similar Questions

પાણીની નીચે વિસ્ફોટને કારણે,એક પરપોટો દોલન કરવા લાગ્યો. જો આ દોલનનો આવર્તકાળ $T$ હોય,જે $p^\alpha S^\beta E^\gamma$ ના પ્રમાણમાં હોય,જ્યાં $p$ એ સ્થિર દબાણ છે,$S$ એ પાણીની ઘનતા છે અને $E$ એ વિસ્ફોટની કુલ ઉર્જા છે,તો $\alpha, \beta$ અને $\gamma$ નક્કી કરો.

સમીકરણ $[X+\frac{a}{Y^2}][Y-b]= RT$ માં,$X$ દબાણ છે,$Y$ કદ છે,$R$ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $T$ તાપમાન છે. ગુણોત્તર $\frac{a}{b}$ ને સમકક્ષ ભૌતિક રાશિ કઈ છે?

મંગળ ગ્રહના લોકો બળ $(F)$,પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને તેમની મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે વાપરે છે. મંગળ ગ્રહની પદ્ધતિમાં લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થાય?

જો બળ,ઉર્જા અને વેગના એકમો અનુક્રમે $10\, N$,$100\, J$ અને $5\, m/s$ હોય,તો લંબાઈ,દળ અને સમયના એકમો શું હશે?

Difficult
View Solution

જો ઉર્જા $(E)$,વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે,તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo