જ્યારે બે સમતોલ પાસા ફેંકવામાં આવે ત્યારે ઉપરની સપાટી પર મળતી બે સંખ્યાઓના સરવાળાની અપેક્ષિત કિંમત કેટલી થાય?

  • A
    $7$
  • B
    $12$
  • C
    $6$
  • D
    $5$

Explore More

Similar Questions

જો પોઈસન ચલ $X$ સંબંધ $P(X=3)=P(X=5)$ નું પાલન કરે,તો $P(X=4)=$

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંચયી વિતરણ વિધેય $F(X)$ નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવ્યું છે:
$X$$1$$2$$3$$4$$5$$6$
$F(X=x)$$0.2$$0.37$$0.48$$0.62$$0.85$$1$

તો $P[X=4] + P[X=5] = $

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X = x)$$0$$k$$2k$$2k$$3k$$k^2$$2k^2$$7k^2 + k$

તો,$P(0 < X < 4)$ ની કિંમત શોધો:

જો સરેરાશ $4$ ગ્રાહકો એક કલાકમાં દુકાનની મુલાકાત લેતા હોય,તો કોઈ ચોક્કસ કલાકમાં $2$ થી વધુ ગ્રાહકો દુકાનની મુલાકાત લે તેની સંભાવના કેટલી છે?

એક યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર $\{-1, 0, 1\}$ છે. જો તેનો મધ્યક $0.2$ હોય અને $P(X=0)=0.2$ હોય,તો $P(X=1)=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo