સમીકરણની સંહતિ $x + y + z = \lambda ,$ $5x - y + \mu z = 10$, $2x + 3y - z = 6$ ને એકાકી ઉકેલ ધરાવે તેનો આધાર . . . પર છે.
માત્ર $\mu $
માત્ર $\lambda $
$\lambda $ અને $\mu $ બંને પર
$\lambda $ કે $\mu $ બંને માંથી એકપણ પર આધારિત નથી
ત્રિઘાત સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
0&{a - x}&{b - x} \\
{ - a - x}&0&{c - x} \\
{ - b - x}&{ - c - x}&0
\end{array}} \right| = 0$ ના બીજો $x$ માં સમાન હોય તો . . .
નીચે આપેલાં શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : $(-2,-3),(3,2),(-1,-8)$
જો $\omega = - \frac{1}{2} + i\frac{{\sqrt 3 }}{2}$. તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - 1 - {\omega ^2}}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^4}}\end{array}\,} \right|= . . . $
$(3, 8), (-4, 2)$ અને $(5, 1)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
$m$ ની કેટલી કિમંતો માટે રેખાઓ $x + y - 1 = 0$, $(m - 1) x + (m^2 - 7) y - 5 = 0 \,\,\&\,\, (m - 2) x + (2m - 5) y = 0$ ઓ સંગામી થાય.