ચોરસ પ્લેટ પર લંબરૂપે લાગતા બળના માપનમાં ત્રુટિ $3 \%$ છે. જો પ્લેટની બાજુના માપનમાં ત્રુટિ $1 \%$ હોય,તો પ્લેટ પર લાગતા દબાણના નિર્ધારણમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

ભૌતિક રાશિનું સૂત્ર $P = \frac{x^3 y}{z^2}$ છે અને ભૌતિક રાશિઓ $x, y, z$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $0.6 \%$,$3 \%$ અને $1.3 \%$ છે. $P$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

પ્રયોગશાળામાં એક ધાતુના તારની ત્રિજ્યા $(r)$,લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$ નીચે મુજબ માપવામાં આવ્યા છે:
$r = (0.35 \pm 0.05) \text{ cm}$
$R = (100 \pm 10) \text{ } \Omega$
$l = (15 \pm 0.2) \text{ cm}$
તારના દ્રવ્યની અવરોધકતામાં પ્રતિશત ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $U = 20 \ m/s \pm 5\%$ ના વેગથી $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થ સમાન સ્તરે જમીન પર પાછો પડે,તો નીચેનામાંથી કયું મૂલ્ય ($m$ માં) અવધિ (range) માટે શક્ય જવાબ નથી?

Difficult
View Solution

એક પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ દળ ધરાવતો ચાંદીનો પાવડર છે. તેમાંથી $5.75 \,g \pm 0.01 \,g$ દળનો પાવડર બહાર કાઢવામાં આવે છે. બાકી રહેલા પાવડરનું દળ ................ છે.

એક ધાતુના તારનું દળ $(0.4 \pm 0.002) \, g$,ત્રિજ્યા $(0.3 \pm 0.001) \, mm$ અને લંબાઈ $(5 \pm 0.02) \, cm$ છે. ઘનતાના માપનમાં મહત્તમ શક્ય પ્રતિશત ત્રુટિ લગભગ $.......\%$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo