પરવલય $y^2 = 9x$ ને સ્પર્શતી રેખાનું સમીકરણ જે બિંદુ $(4, 10)$ માંથી પસાર થાય છે,તે શોધો:

  • A
    $x + 4y + 1 = 0$
  • B
    $9x - 4y + 4 = 0$
  • C
    $x - 4y + 36 = 0$
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

વક્રો $x^2=4y$ અને $y^2=4x$ ના છેદબિંદુ (ઉગમબિંદુ સિવાયના) પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો લઘુકોણ શોધો.

પરવલય $y^2 = 4x$ ના અભિલંબ જીવાની લંબાઈ શોધો,જે $x$-અક્ષ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે:

પરવલય $y^2 = 8x$ પરના બિંદુ $(2, -4)$ આગળ દોરેલો અભિલંબ તે જ પરવલયને ફરીથી $(\alpha, \beta)$ બિંદુએ છેદે છે,તો $\alpha + \beta =$

બે પરવલયો જેનો સામાન્ય શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને જેની અક્ષો અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષ પર છે,તે પ્રથમ ચરણમાં એકબીજાને છેદે છે. જો દરેક પરવલયના નાભિલંબની લંબાઈ $3$ હોય,તો બંને પરવલયોના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શું છે?

નાભિ $(0, -3)$ અને નિયામિકા $y = 3$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo