વર્તુળ $x^2 + y^2 - x - 3y - 4 = 0$ માટે બિંદુ $(1, 1)$ આગળ અભિલંબનું સમીકરણ શું છે?

  • A
    $x + y - 2 = 0$
  • B
    $2x - y - 1 = 0$
  • C
    $x - y + 2 = 0$
  • D
    $x - y - 2 = 0$

Explore More

Similar Questions

એક વર્તુળ બિંદુઓ $(-1, 1)$,$(0, 6)$ અને $(5, 5)$ માંથી પસાર થાય છે. આ વર્તુળ પરના જે બિંદુ(ઓ) આગળનો સ્પર્શક ઉગમબિંદુને તેના કેન્દ્ર સાથે જોડતી રેખાને સમાંતર હોય તે બિંદુ(ઓ) કયા છે?

જો રેખા $x+y=0$ એ વક્ર $ax^2 = 2y^2 - b$ ને $(1, -1)$ બિંદુએ સ્પર્શતી હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે કેટલી થાય?

જો $\theta$ એ વક્રો $x^2+y^2=4$ અને $y^2=3x$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\tan \theta=$

$m$ ની તમામ કિંમતો માટે નીચેનામાંથી કઈ રેખા વર્તુળ $x^2 + y^2 = 25$ ને સ્પર્શક છે?

બિંદુ $(\alpha, \beta)$ માંથી વર્તુળ $ax^2 + ay^2 = r^2$ પર દોરેલા સ્પર્શકની લંબાઈનો વર્ગ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo