$\sqrt{17}$ એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો,જેનું કેન્દ્ર $x$-અક્ષની ધન બાજુ પર હોય અને જે $(0, 1)$ બિંદુમાંથી પસાર થતું હોય.

  • A
    $x^{2} + y^{2} - 8x - 1 = 0$
  • B
    $x^{2} + y^{2} + 8x - 1 = 0$
  • C
    $x^{2} + y^{2} - 9y + 1 = 0$
  • D
    $2x^{2} + 2y^{2} - 3x + 2y = 4$

Explore More

Similar Questions

વર્તુળનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર $2x + y + 3 = 0$ રેખા પર હોય અને $3x + 4y - 18 = 0$ તથા $3x + 4y + 2 = 0$ રેખાઓ સ્પર્શક હોય.

એક વર્તુળ બીજા વર્તુળ $x^2+y^2-3x-4y-1=0$ ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર $(5,2)$ છે. તો આ વર્તુળનું સમીકરણ શોધો.........

ધારો કે વર્તુળો બિંદુ $(-1, 1)$ માંથી પસાર થાય છે અને $x$-અક્ષને સ્પર્શે છે. જો $(h, k)$ એ વર્તુળના કેન્દ્રના યામ હોય,તો $k$ ના મૂલ્યોનો ગણ કયા અંતરાલ દ્વારા દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

કેન્દ્ર $(a, b)$ ધરાવતા અને વર્તુળ $x^2 + y^2 - 2gx + f^2 = 0$ ના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા શોધો.

$t$ ના કયા મૂલ્ય માટે ચાર ભિન્ન બિંદુઓ $(2, 3), (0, 2), (4, 5)$ અને $(0, t)$ એક વર્તુળ પર આવેલા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo