વર્તુળનું સમીકરણ શોધો જે વર્તુળ $S \equiv x^2+y^2-10x-4y+19=0$ ને બિંદુ $(2,3)$ પર આંતરિક રીતે સ્પર્શે છે અને તેની ત્રિજ્યા વર્તુળ $S=0$ ની ત્રિજ્યા કરતા અડધી છે.

  • A
    $x^2+y^2+7x+5y+64=0$
  • B
    $x^2+y^2-7x-5y+16=0$
  • C
    $x^2+y^2-14x-10y+16=0$
  • D
    $x^2+y^2-5x-7y+16=0$

Explore More

Similar Questions

ધારો કે $S$ એ સમતલનો એક ઉપગણ છે જે $S = \{(x, y) : |x| + 2|y| = 1\}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો,ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા અને $S$ સાથે અરિક્ત છેદ ધરાવતા સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

વર્તુળનો વ્યાસ શોધો,જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં રેખા $x+y=2$ પર આવેલું છે અને જે રેખાઓ $x=3$ અને $y=2$ બંનેને સ્પર્શે છે.

જો વર્તુળો $S \equiv x^2+y^2-14x+6y+33=0$ અને $S' \equiv x^2+y^2-a^2=0$ જ્યાં $a \in \mathbb{N}$ ને $4$ સામાન્ય સ્પર્શકો હોય,તો $a$ ની શક્ય કિંમતોની સંખ્યા કેટલી છે?

જો વર્તુળ $x^2+y^2+4x-8y+5=0$ ના વ્યાસના એક અંત્યબિંદુના યામ $(2,1)$ હોય,તો બીજા અંત્યબિંદુના યામ શોધો.

રેખા $2x - 3y = 1$ એ વર્તુળાકાર પ્રદેશ $x^2 + y^2 \leq 6$ ને બે ભાગમાં વિભાજિત કરે છે. જો $S = \left\{ \left(2, \frac{3}{4}\right), \left(\frac{5}{2}, \frac{3}{4}\right), \left(\frac{1}{4}, -\frac{1}{4}\right), \left(\frac{1}{8}, \frac{1}{4}\right) \right\}$ હોય,તો ગણ $S$ ના બિંદુઓ પૈકી નાના ભાગની અંદર આવેલા બિંદુઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo