જે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે અને જેની ત્રિજ્યા $a$ છે તેનું સમીકરણ શું છે?

  • A
    $x^2 + y^2 - 2ax - 2ay + a^2 = 0$
  • B
    $x^2 + y^2 + ax + ay - a^2 = 0$
  • C
    $x^2 + y^2 + 2ax + 2ay - a^2 = 0$
  • D
    $x^2 + y^2 - ax - ay + a^2 = 0$

Explore More

Similar Questions

જો $(1, -2)$ માંથી પસાર થતા વર્તુળના વ્યાસ $x - y = 2$ અને $2x + 3y = 14$ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

$x$-અક્ષ પર કેન્દ્ર ધરાવતા,$5$ ત્રિજ્યાવાળા અને $(2, 3)$ બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો:

જે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ $x^{2}+y^{2}+2x-4y+1=0$ અને $x^{2}+y^{2}-8x+6y+17=0$ વર્તુળોના કેન્દ્રો હોય,તે વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળનું સમીકરણ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ઋણ યામ અક્ષો પર $2$ એકમ લંબાઈના અંતઃખંડો કાપે છે,તે છે:

$(-a, -b)$ કેન્દ્ર અને $\sqrt{a^{2}-b^{2}}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo