આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (endosperm) શેમાંથી વિકસે છે?

  • A
    યુગ્મનજ (Zygote)
  • B
    દ્વિતીયક કોષકેન્દ્ર (Secondary nucleus)
  • C
    અંડતલીય ધ્રુવીય કોષકેન્દ્ર (Chalazal polar nucleus)
  • D
    અંડછિદ્રીય ધ્રુવીય કોષકેન્દ્ર (Micropylar polar nucleus)

Explore More

Similar Questions

એક આવૃતબીજધારી વનસ્પતિમાં,જો નર વનસ્પતિ દ્વિતીય $(2n)$ અને માદા વનસ્પતિ ચતુર્થકીય $(4n)$ હોય,તો ભ્રૂણપોષની પ્લોઇડી શું હશે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષ બીજાંકુરણ દરમિયાન વપરાઈ જાય છે?

ભ્રૂણપોષ (Endosperm) એટલે શું? ભ્રૂણપોષના પ્રકારો વર્ણવો.

જો દ્વિદળી વનસ્પતિના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા $36$ હોય,તો તેના મૂળના કોષોમાં કેટલા રંગસૂત્રો હશે?

$Capsella$ માં ભ્રૂણપોષનો વિકાસ કયા પ્રકારનો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo