જો દ્વિદળી વનસ્પતિના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા $36$ હોય,તો તેના મૂળના કોષોમાં કેટલા રંગસૂત્રો હશે?

  • A
    $72$ રંગસૂત્રો
  • B
    $28$ રંગસૂત્રો
  • C
    $24$ રંગસૂત્રો
  • D
    $48$ રંગસૂત્રો

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિમાં નીચેનામાંથી કઈ પેશી બહુકોષકેન્દ્રીય અવસ્થા દર્શાવે છે?

તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી શું સૂચવે છે?

$Brassica$ (રાઈ) નો ભ્રૂણપોષ કેવો હોય છે?

અનાજના બીજમાં,ભ્રૂણપોષનું બહારનું આવરણ ભ્રૂણને કયા પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ કરે છે?

નીચેનામાંથી કઈ રચના બધા જ બીજમાં જોવા મળતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo