પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહના એકમ ફેરફારના દરને કારણે ગૌણ ગૂંચળામાં પ્રેરિત emf ને શું કહેવાય છે?

  • A
    બે ગૂંચળાનો ઈમ્પિડન્સ
  • B
    બે ગૂંચળાનો રિએક્ટન્સ
  • C
    બે ગૂંચળાનું અન્યોન્ય પ્રેરણ
  • D
    એક ગૂંચળાનું આત્મપ્રેરણ

Explore More

Similar Questions

બે સર્કિટનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $0.1\, H$ છે. જ્યારે બીજી સર્કિટમાં પ્રવાહ $0$ થી બદલાઈને $20\, A$ થાય ત્યારે $0.02\, s$ માં એક સર્કિટમાં કેટલું સરેરાશ $e.m.f.$ પ્રેરિત થશે ($, V$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\omega = 200\,rad/s$ ની કોણીય આવૃત્તિ અને $I_0 = 1\,A$ ના મહત્તમ મૂલ્ય ધરાવતો ઓલ્ટરનેટિંગ પ્રવાહ ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં આપવામાં આવે છે. જો પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળા વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનું ગુણાંક $M = 1.5\,H$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત વોલ્ટેજનું મૂલ્ય.....$V$ થશે.

બે કોઈલ $P$ અને $Q$ અમુક અંતરે રહેલી છે. જ્યારે કોઈલ $P$ માંથી $3\, A$ નો પ્રવાહ વહે છે ત્યારે કોઈલ $Q$ માંથી $10^{-3}\, Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ પસાર થાય છે. કોઈલ $Q$ માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. જ્યારે કોઈલ $P$ માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી અને કોઈલ $Q$ માંથી $2\, A$ નો પ્રવાહ પસાર થાય છે,ત્યારે કોઈલ $P$ માંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

$100\,mH$ અને $400\,mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા બે ગૂંચળા એકબીજાની ખૂબ નજીક મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચેનું મહત્તમ અન્યોન્ય પ્રેરકત્વ શોધો.

બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $ 0.005 \ H $ છે. પ્રથમ કોઈલમાં પ્રવાહ $ i = i_{m} \sin \omega t $ સમીકરણ મુજબ બદલાય છે,જ્યાં $ i_{m} = 10 \ A $ અને $ \omega = 100 \pi \ rad \ s^{-1} $ છે. બીજી કોઈલમાં પ્રેરિત emf નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo