લંબાયેલા, જાડી દિવાલ ધરાવતાં અને અણીદાર છેડા ધરાવતો કોષો

  • A

    મૃદુતકીય 

  • B

    સ્થૂલકોણક 

  • C

    હરિતકણોતક 

  • D

    દઢોત્તકીય 

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે.

જલવાહિની માટે શું ખોટું ?

રેસાઓ (સૌથી લાંબા વનસ્પતિ કોષ) કઈ પેશીમાં આવેલ છે?

......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.

ફળોનો ગર પ્રદેશ શાનો બનેલો હોય છે?