જલવાહિની માટે શું ખોટું ?
લીગ્નીનયુક્ત દ્રવ્યનું સ્થાન ધરાવે.
નળાકાર ટયૂબ જેવી રચના.
જીવરસની હાજરી.
મધ્યમાં મોટું પોલાણ ધરાવે.
આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?
ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?
લિગ્નીન એ .......ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.
નીચે પૈકી કયા વનસ્પતિ અંગોમાં સ્થૂલકોણક પેશીનો અભાવ હોય છે?
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.