હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન $12.75 \ eV$ ઉર્જાનું શોષણ કરીને ....... કક્ષામાં કૂદકો મારશે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

$He^{+}$ ની પ્રથમ કક્ષામાં અને $Li^{2+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $J$ માં અનુક્રમે કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ દ્વારા લાયમન શ્રેણીમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાની તરંગલંબાઇ $\frac{16}{15 R} \ cm$ છે. $n_2$ નું મૂલ્ય શું છે? $(R = \text{રિડબર્ગ અચળાંક})$

ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે વર્ણપટ રેખાની તરંગલંબાઇ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં બહુસ્તરીય સંક્રમણ દ્વારા આવે છે,તો $U.V.$ વિભાગમાં મળતી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કઈ સંક્રાંતિમાં સૌથી ઓછી તરંગલંબાઈ ઉત્સર્જાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo