$He^{+}$ ની પ્રથમ કક્ષામાં અને $Li^{2+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $J$ માં અનુક્રમે કેટલી હશે?

  • A
    $-8.72 \times 10^{-18}, -2.18 \times 10^{-18}$
  • B
    $-8.72 \times 10^{-18}, -1.96 \times 10^{-17}$
  • C
    $-1.96 \times 10^{-17}, -2.18 \times 10^{-18}$
  • D
    $-8.72 \times 10^{-17}, -1.96 \times 10^{-17}$

Explore More

Similar Questions

બોહરના પરમાણુ સિદ્ધાંતે શેનો વિચાર આપ્યો?

જો હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ $x$ હોય,તો $He^+$ ની બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

$He^{+}$ અને $Li^{2+}$ ની પ્રથમ બોહર કક્ષાની ઉર્જા અને ત્રિજ્યા શોધો: $[$આપેલ છે $R_{H} = 2.18 \times 10^{-18} \ J, a_{0} = 52.9 \ pm$ $]$

સમજાવો: "રધરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી."

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.53 \times 10^{-8} \ cm$ છે. પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo