$2.5 \times 10^{-7} \ Cm^{-1}$ ની સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના પાતળા સીધા તારને કારણે તેનાથી $x$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે વિદ્યુતક્ષેત્ર $7.5 \times 10^4 \ NC^{-1}$ છે. તો $x=$ ($cm$ માં)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાકાર વાહકને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર $E$ નો ગોળાના કેન્દ્રથી અંતર $r$ ના વિધેય તરીકે ફેરફાર દર્શાવે છે?

એક અનંત રેખીય વીજભાર $2 \ cm$ ના અંતરે $9 \times 10^4 \ NC^{-1}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વીજભાર ઘનતા કેટલી હશે?

એક પોલા વિદ્યુતભારીત વાહકની સપાટી પર એક નાનું છિદ્ર પાડવામાં આવે છે. સાબિત કરો કે છિદ્રમાં વિદ્યુતક્ષેત્ર $(\sigma / 2 \varepsilon_{0}) \hat{n}$ છે,જ્યાં $\hat{n}$ એ બહારની તરફ લંબ દિશામાં એકમ સદિશ છે અને $\sigma$ એ છિદ્રની નજીક પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે.

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાની વિદ્યુતભાર ઘનતા $\rho = \rho_0 \left( 1 - \frac{r}{R} \right)$ છે,જ્યાં $0 \leq r \leq R$. ગોળાની બહારના ભાગમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઈની વિદ્યુતભારિત શીટ્સ મૂકવામાં આવી છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo