$v$ વેગથી ગતિ કરતી કારના ડ્રાઇવરે અચાનક તેની સામે $d$ અંતરે એક મોટી દીવાલ જોઈ. તેણે શું કરવું જોઈએ?

  • A
    જોરથી બ્રેક મારવી
  • B
    તીવ્ર વળાંક લેવો
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક બ્લોકને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવ્યો છે. સમય પર આધારિત સમક્ષિતિજ બળ $F = Kt$ બ્લોક પર લાગે છે,જ્યાં $K$ એ ધન અચળાંક છે. બ્લોકનો પ્રવેગ-સમયનો આલેખ કયો છે?

Difficult
View Solution

$0.1\, kg$ દળની એક ગોળી લાકડાના બ્લૉકને વીંધવા માટે છોડવામાં આવે છે,પરંતુ તે $50\, cm$ અંતર કાપ્યા પછી અટકી જાય છે. જો લાકડાને અથડાતા પહેલા ગોળીનો વેગ $10\, m/s$ હોય અને તે સમાન પ્રતિપ્રવેગ સાથે ધીમી પડતી હોય,તો ગોળી પર લાગતા અસરકારક અવરોધક બળનું મૂલ્ય $'x'\, N$ છે. $'x'$ નું નજીકના પૂર્ણાંકમાં મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં એક માણસને આડા કન્વેયર બેલ્ટ પર સ્થિર ઊભેલો દર્શાવવામાં આવ્યો છે,જે $1 \; m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. માણસ પર લાગતું કુલ બળ કેટલું છે? જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.2$ હોય,તો બેલ્ટના કેટલા મહત્તમ પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષમાં સ્થિર રહી શકે? (માણસનું દળ $= 65 \; kg.)$

$2 \, kg$ દળ ધરાવતો પદાર્થ $30^\circ$ ના ઢાળ અને $2 \, m$ લંબાઈ ધરાવતી લીસી સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. $0.25$ ઘર્ષણાંક ધરાવતી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર થતા પહેલા તે કેટલું અંતર $S$ (મીટરમાં) કાપશે?

$1250 \ kg$ દળની એક કાર $30 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તેના પર $750 \ N$ નું અવરોધક બળ લાગે છે. જો એન્જિન $30 \ kW$ પાવર ઉત્પન્ન કરતું હોય,તો કારનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo