સમાન ઊંચાઈના બે થાંભલાઓ વચ્ચેનું અંતર $200 \, m$ છે. તેમના પાયાને જોડતા રેખાખંડ પર આવેલા એક બિંદુથી તેમના ટોચના ઉત્સેધકોણ $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. થાંભલાની ઊંચાઈ $m$ માં શોધો.

  • A
    $88.5$
  • B
    $76.3$
  • C
    $86.5$
  • D
    $80.8$

Explore More

Similar Questions

એક લાઇટહાઉસની ઊંચાઈ $100\, m$ છે. બે હોડીઓ લાઇટહાઉસની વિરુદ્ધ દિશામાં લાંગરેલી છે. લાઇટહાઉસની ટોચ પરથી દરેક હોડીનો અવસેધકોણ $30^\circ$ માલૂમ પડે છે. આ બે હોડીઓ વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

Difficult
View Solution

નદીના કિનારે આવેલા મંદિરના ટોચનો ઉત્સેધકોણ નદીના સામેના કિનારે મંદિરની બરાબર સામે આવેલા બિંદુથી $30^{\circ}$ છે. જો મંદિરની ઊંચાઈ $20 \ m$ હોય,તો નદીની પહોળાઈ $\ldots \ldots \ldots \ldots \ m$ છે.

એક ટેકરીથી અમુક અંતરે $100\, m$ ઊંચો ટાવર આવેલો છે. ટાવરના પાયાથી ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની ટોચથી ટેકરીના પાયાનો અવસેધકોણ $30^{\circ}$ છે. ટેકરીની ઊંચાઈ અને ટાવર તથા ટેકરી વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

એક લાઇટહાઉસની ટોચ પરથી અવલોકન કરતા,સમુદ્રમાં એક જ તરફ લાંગરેલા બે વહાણો $P$ અને $Q$ ના અવસેધકોણ અનુક્રમે $35^{\circ}$ અને $50^{\circ}$ માલૂમ પડે છે. તો,લાઇટહાઉસથી:

Difficult
View Solution

કાટકોણ $\Delta ABC$ માં,$m\angle B = 90^\circ$ છે. જો $AC = 20$ અને $m\angle C = 30^\circ$ હોય,તો $BC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo