એક લાઇટહાઉસની ઊંચાઈ $100\, m$ છે. બે હોડીઓ લાઇટહાઉસની વિરુદ્ધ દિશામાં લાંગરેલી છે. લાઇટહાઉસની ટોચ પરથી દરેક હોડીનો અવસેધકોણ $30^\circ$ માલૂમ પડે છે. આ બે હોડીઓ વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

  • A
    $100\sqrt{3}$
  • B
    $200\sqrt{3}$
  • C
    $100(\sqrt{3} + 1)$
  • D
    $200/\sqrt{3}$

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જેમ $\theta$ વધે છે તેમ $\tan \theta$ એ $\sin \theta$ કરતા ઝડપથી વધે છે ($0^\circ < \theta < 90^\circ$ માટે).

એક ટાવરની ટોચ પરથી એક બિલ્ડિંગની ટોચનો અવસેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની ટોચ પરથી બિલ્ડિંગના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે. જો બિલ્ડિંગની ઊંચાઈ $7 \, m$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ટેકરીની ટોચ પરથી ટાવરના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે અને ટેકરીના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. જો ટાવરની ઊંચાઈ $50 \, m$ હોય,તો ટેકરીની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

$\sqrt{2}$ ની આશરે કિંમત $2$ દશાંશ સ્થળ સુધી કેટલી થાય?

એક નિસરણી શિરોલંબ દીવાલ સાથે ક્ષિતિજ સમાંતર $\alpha$ ખૂણે ટેકવેલી છે. તેનો નીચેનો છેડો દીવાલથી $p$ અંતર જેટલો દૂર ખેંચવામાં આવે છે,જેથી તેનો ઉપરનો છેડો દીવાલ પર $q$ અંતર જેટલો નીચે સરકે છે અને હવે નિસરણી ક્ષિતિજ સમાંતર સાથે $\beta$ ખૂણો બનાવે છે.
સાબિત કરો કે $\frac{p}{q}=\frac{\cos \beta-\cos \alpha}{\sin \alpha-\sin \beta}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo