જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ (Stopping distance of vehicle) ગતિમાન વાહનને છે કે લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ. છે. Stopping distance વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની. ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ $(-a )$ પર આધારિત છે. વાહન $v_o$ અને $a$ માટેના પદમાં Stopping distanceનું સુત્ર મેળવો.
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર $x$ એ કોઈપણ $t$ ક્ષણે $x^2=1+t^2$ વડે અપી શકાય છે. કોઈપણ $\mathrm{t}$ ક્ષણે તેનો પ્રવેગ $x^{-\mathrm{n}}$ હોય તો $\mathrm{n}=$ . . . . ..
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?