$M$ દળ અને સમાન પૃષ્ઠ દળ ઘનતા $\sigma$ ધરાવતી તકતી આકૃતિમાં દર્શાવેલ છે. ક્વાર્ટર ડિસ્ક (છાયાંકિત ભાગ) નું દ્રવ્યમાન કેન્દ્ર $(\frac{x}{3} \frac{R}{\pi}, \frac{x}{3} \frac{R}{\pi})$ સ્થાન પર છે,જ્યાં $R$ એ તકતીની ત્રિજ્યા છે અને $x$ એ ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $8$

Explore More

Similar Questions

એક સમાન ચોરસ પ્લેટમાંથી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક-ચતુર્થાંશ ભાગ દૂર કરવામાં આવે છે. બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર હશે?

$2R$ ત્રિજ્યા ધરાવતી એક મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યા ધરાવતી એક નાની વર્તુળાકાર તકતી દૂર કરવામાં આવે છે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સમાન તકતીમાં $\frac{R}{4}$ ત્રિજ્યાનો એક ગોળાકાર કાણું પાડવામાં આવે છે. બિંદુ $O$ માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તકતીના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo