રેખા $\frac{x-1}{0}=\frac{y+1}{5}=\frac{z-3}{0}$ ના દિકકોસાઇન . . . . . . છે.

  • A
    $5, 8, 0$
  • B
    $0, 1, 0$
  • C
    $25, 64, 0$
  • D
    $0, 5, 0$

Explore More

Similar Questions

જો એક રેખા $X$ અને $Y$ અક્ષ સાથે $\frac{\pi}{3}$ નો ખૂણો બનાવે,તો $Z$-અક્ષ સાથે બનતો લઘુકોણ કેટલો હશે?

જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ દરેકની ધન દિશા સાથે $\pi /4$ નો ખૂણો બનાવે,તો રેખા $z$-અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે?

બિંદુઓ $(-1, 0, 3)$ અને $(2, 5, 1)$ ને જોડતા રેખાખંડનો,$6, 2, 3$ દિક્-ગુણોત્તરો ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

Difficult
View Solution

જો એક રેખા $x, y$ અને $z$-અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે,તો $\cos^2 \alpha + \cos^2 \beta + \cos^2 \gamma$ ની કિંમત કેટલી થાય?

એક રેખા યામાક્ષો સાથે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે છે. જો $\alpha + \beta = 90^\circ$ હોય,તો $\gamma = \dots \dots ^\circ$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo