$\frac{1}{2} \varepsilon_0 E^2$ (જ્યાં $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને $E$ એ વિદ્યુતક્ષેત્ર છે) નું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $MLT^{-1}$
  • B
    $ML^2T^{-2}$
  • C
    $ML^{-1}T^{-2}$
  • D
    $ML^2T^{-1}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર દસ વિદ્યુતભારોને ક્રમિક વિદ્યુતભારો વચ્ચે સમાન કોણીય અંતર રહે તે રીતે મૂકવામાં આવ્યા છે. એકાંતરે આવતા વિદ્યુતભારો $1, 3, 5, 7, 9$ પાસે $(+q)$ વિદ્યુતભાર છે, જ્યારે $2, 4, 6, 8, 10$ પાસે $(-q)$ વિદ્યુતભાર છે. વર્તુળના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન $V$ અને વિદ્યુતક્ષેત્ર $E$ અનુક્રમે કેટલા હશે? (અનંત અંતરે $V = 0$ લો).

સમાન ત્રિજ્યા ધરાવતા અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોલીય વાહકો $B$ અને $C$ ને અમુક અંતરે રાખતા તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ બળ લાગે છે. $B$ જેવી જ ત્રિજ્યા ધરાવતો પરંતુ વિદ્યુતભાર રહિત ત્રીજો ગોલીય વાહક $A$ ને પહેલા $B$ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારબાદ $C$ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને અંતે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે?

Difficult
View Solution

એક વર્તુળાકાર રીંગ પર સમાન રીતે વિતરિત ધન વિદ્યુતભાર છે. રીંગના કેન્દ્રથી તેની અક્ષ પર અંતર $(r)$ સાથે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને સ્થિતિમાન $(V)$ કેવી રીતે બદલાય છે?

Difficult
View Solution

એક ચોરસના સામસામેના ખૂણાઓ પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બાકીના બે ખૂણાઓ પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. જો $Q$ પર લાગતું કુલ વિદ્યુત બળ શૂન્ય હોય,તો $\frac{Q}{q} = $ . . . . . .

$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો આ બે કણની બરાબર વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતો કણ મૂકવામાં આવે, તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo